GSTV
Home » News » ભારતમાં રામ મંદિરના ઝડપી નિર્માણ માટે ડીસામાં VHP દ્વારા શરૂ થયું આ અભિયાન

ભારતમાં રામ મંદિરના ઝડપી નિર્માણ માટે ડીસામાં VHP દ્વારા શરૂ થયું આ અભિયાન

ભારતમાં રામમંદિરનું ઝડપથી નિર્માણ થાય તે માટે ભારતમાં વર્તમાન સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન તેજ બનાવી દેવાયું છે. આ સંદર્ભમાં આજે ડીસા-બનાસકાંઠા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ ધર્મ સભાનું આયોજન કરાયું. આ વિશાળ ધર્મ સભામાં ગુજરાતભરના સાધુ સંતો અને જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા. સંતોએ રામ મંદિર ન બને તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. અને ચિમકી આપી કે રામ મંદિરનુ નિર્માણ કરવામાં નહિ આવે તો હવે દેશના સાધુ સંતો આંદોલનનો માર્ગ અપનાવતા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરીને જ દમ લેશે.

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!