GSTV
Home » News » આ ઉદ્યોગપતિએ ટ્વિટર પર શેર કર્યું, પછી થયું એવું કે…

આ ઉદ્યોગપતિએ ટ્વિટર પર શેર કર્યું, પછી થયું એવું કે…

આનંદ મહિન્દ્રા સમુહના અધ્યક્ષ અને પ્રબંધ ડાઇરેક્ટર છે.તેના ટ્વીટ લોકોમાં ખુબ લોકપ્રિય છે.અને તેના તેના ટ્વીટ દુનિયાને કંઇક અલગ શીખ આપે છે.આનંદ મહિન્દ્રાએ ટ્વીટરમાં એક ફોટો શેર કર્યો હતો જેમા એવુ દર્શાવવામાં આવ્યુ છે કે ઘણી જગ્યાએ મોબાઇલ ચાર્જ કરવામાં માટે પ્લગ તો મળી રહે છે

પરંતુ મોબાઇલ ચાર્જમાં રાખવાની કોઇ જગ્યા નથી હોતી.અને કોઇ પણ જગ્યાએ તો ખીલી ખોડી સ્ટેડ ન રાખી શકાય,તો કેવી રીતે ફોન ચાર્જ કરવો જેથી ફોન પણ સચવાઇને ચાર્જ પણ થાય.

READ ALSO

Related posts

પતિ પત્નીની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

Nilesh Jethva

દિલ્હીના શાહીનબાગમાં CAAનો નહી, PM નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે વિરોધ

Mansi Patel

અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકર્તા સામે મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!