GSTV

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

અમદાવાદમાં રોજે રોજ અવનવી ઘણી સ્કીમો બિલ્ડરો બહાર પાડતા હોય છે. સામાન્ય રીતે બિલ્ડરનું કામ હોય છે કે પોતાની સ્કીમ સારી રીતે બનાવી આપવી. પરંતુ અમદાવાદમાં એક એવા બિલ્ડર છે જેમને પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી નવચંડી યજ્ઞ કરાવ્યો. અમદાવાદના ન્યુ રાણીપ ખાતે બિલ્ડર કેવલ મહેતા દ્વારા આશ્રય ૯ અને ૧૦ સ્કીમ તૈયાર કરાઇ.

નવચંડી યજ્ઞ આયોજીત કર્યો

જેમાં બિલ્ડર કેવલ મહેતાએ મકાનનું એલોટમેન્ટ કર્યા બાદ પોતાના ખર્ચે આશ્રય ૯ અને ૧૦ સ્કીમમાં રહેવા આવેલા લોકોની સુખાકારી જળવાય રહે તે માટે નવચંડી યજ્ઞ આયોજીત કર્યો હતો. સાથે જ ૧૨ હજાર જેટલા લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

કોરોના: આગામી 3 દિવસો સુધી સજ્જડ બંધ રહેશે ઈન્દોર, નહી મળે જરૂરિયાતનો સામાન

Karan

લોકડાઉન: સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના વેચાણની શું છે સ્થિતિ : મોદી સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan
Do NOT follow this link or you will be banned from the site!