અમરેલીમાં તાલુકા પંચાયતનું બજેટ રજૂ થતા જ ઉલાળીયો, આ કારણે થયું ના મંજૂર

અમરેલીના જાફરાબાદ તાલુકા પંચાયતનું બજેટ નામંજૂર થયું હતુ. કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં બજેટ બેઠકમાં ઉલાળીયો થયો હતો. ભાજપના 6 સદસ્યો સાથે 2 કોંગી સદસ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો. કુલ 12 સદસ્યોમાંથી 4 સદસ્યોએ તરફેણ કરી હતી અને 8 સભ્યોએ વિરોધ કર્યો હતો. જેના કારણે બજેટ ના મંજૂર થયું હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter