GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સુરતમાં મહિલા ધારાસભ્યનો ભાઈ લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે ઝડપાયો

સુરતના મહિલા ધારાસભ્યનો પિતરાઈ ભાઈ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. સચિન પોલીસે દારૂ સાથે બિશનું પટેલની ધરપકડ કરી હતી. લગ્ન પ્રસંગે મહારાષ્ટ્રના થાણેમાં આવેલા વાઈન શોપમાંથી 34 હજારનો વિદેશી દારૂ કારમાં સુરત લઇને આવી રહ્યો હતો. ત્યારે પલસાણા ખાતેથી સચિન પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે કુલ 30 લાખ 34 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સચિન પોલીસ દ્વારા પોલીસ મથકમાં પણ લકઝરીયસ કારને વીઆઇપી ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી હતી.

READ ALSO

Related posts

વ્યાજખોરોના આતંકથી મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, દિકરાના લગ્ન માટે 10 ટકાના વ્યાજે લીધા હતા પૈસા

Nilesh Jethva

આ પાડોશી દેશે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ રોકી દીધું

Pravin Makwana

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિસ્તારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાન્ચને કરી સીલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!