GSTV
Home » News » પૂનિતનગર ચોકમાં BRTSના કાચ તોડી નાખ્યા કારણ શ્રમિકને કચડી નાખ્યો

પૂનિતનગર ચોકમાં BRTSના કાચ તોડી નાખ્યા કારણ શ્રમિકને કચડી નાખ્યો

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા પુનિતનગર ચોકમાં અકસ્માતમાં એકનું મજૂરનું મોત થયું હતું. ત્યારબાદ બે BRTS બસ અને બસ સ્ટોપમાં તોડફોડ કરાઇ હતી. 3 યુવાનો રેલિંગ કુદી BRTS રોડ પર જતાં હતાં ત્યારે 2 યુવાનો રેલી કુંદી ગયા. જ્યારે 1 યુવાન હડફેટે આવી જતા મોત થયું હતું. મનપાના અધિકારીઓ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Related posts

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar

અમદાવાદ શહેર ભાજપમાં ભડકો,વોર્ડ પ્રમુખે સોશ્યલ મીડિયામાં વહેતું કર્યુ રાજીનામું

Riyaz Parmar

હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, આ તારીખોમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચશ

Riyaz Parmar