GSTV
Home » News » અમદાવાદનાં મેઘાણીનગરમાં બુટલેગરનો આતંક, પોલીસ ઉપર બુટલેગરને છાવરવાનો આરોપ

અમદાવાદનાં મેઘાણીનગરમાં બુટલેગરનો આતંક, પોલીસ ઉપર બુટલેગરને છાવરવાનો આરોપ

અમદાવાદના મેઘાણીનગરમાં મોડી રાત્રે અસમાજિક તત્વોએ અદાવતમાં આતંક મચાવ્યો હતો. બુટલેગર સતીષ પટણી અને તેના સાગરિતોએ એક ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. જેમાં 20 દિવસની બાળકીનું મોત થયું છે.

બાળકીના મોતને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ મેઘાણીનાગર પોલિસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. જોકે સ્થાનિકોએ પોલીસ પર બુટલેગર સતીષ પટણીને છાવારવાનો આક્ષેપ કર્યો છે.

READ ALSO

Related posts

અર્થતંત્રની સુસ્તી માટે રાજકારણ જવાબદાર

Mayur

ચીનમાં કોરોના કહેરની વચ્ચે જિનપિંગ અને કોમ્યુનિસ્ટ પાર્ટીની છબી સુધારવા મીડિયા પણ આપી રહી છે સાથ

Bansari

સાંબરકાંઠામાં ઉશ્કેરાયેલા લોકોએ ન માત્ર સરપંચને માર માર્યો, પણ હાથમાં બચકા પણ ભર્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!