GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર બૂટલેગરોએ કર્યો હુમલો

ભાવનગરમાં જેસર પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. પીપરડી ગામે દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા પોલીસ અધિકારી વાઘેલા અને તેમના સ્ટાફ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. બુટલેગરોએ કરેલા પથ્થરમારાના કારણે પીએસઆઇને બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.અથડામણમાં કોન્સ્ટેબલ સહિત બે મહીલાઓને પણ ઇજા થઇ હતી. હુમલામાં પોલિસની જીપના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પોલિસે 80 જેટલા ટોળા વિરુધ ગુન્હો દાખલ કરીને રોયટીંગનો ગુન્હો નોંધ્યો છે. આ બાબતે જાડેજાનો સંપર્ક કરતાં તેમનો ફોન સતત એંગેજ આવી રહ્યો હતો.

READ ALSO

Related posts

ભૂમિ પૂજન પહેલા બોલ્યા અડવાણી, પુરૂ થઈ રહ્યું છે મારા દિલનું સપનુ, કાલનો દિવસ ઐતિહાસિક

Mansi Patel

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ થઈ રહેલી રાજનીતિ મામલે આખરે આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન

Nilesh Jethva

રામ મંદિર માટે સોમનાથથી નીકળેલી એલકે અડવાણીની રથયાત્રાના સાક્ષી બનેલા લોકોએ સંસ્મરણો વાગોળ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!