GSTV

વિજય માલ્યાને બોમ્બે હાઇકોર્ટે આપ્યો ઝટકો, હવે સરકારી એજન્સીઓ કરશે આ મોટી કાર્યવાહી

વિજય માલ્ય

Last Updated on July 11, 2019 by

કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી લંડન નાસી છૂટનારા ઉદ્યોગપતિ વિજય માલ્યાને બોમ્બે હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે માલ્યાની પોતાની સંપત્તિને સરકારી એજન્સીઓ દ્વારા જપ્ત કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. આ પહેલા 2 જૂનના રોજ લંડન હાઇકોર્ટે માલ્યાને મોટી રાહત આપતા તેમના પ્રત્યાર્પણ વિરૂદ્ધ અપીલ કરવાની મંજૂરી આપી હતી.

જો લંડન હાઇકોર્ટ દ્વારા માલ્યાને અપીલ કરવાની મંજૂરી આપવામાં આવી ન હોત તો તેને થોડા જ દિવસોમાં ભારતમાં પ્રત્યાર્પિત કરવામાં આવી શકે તેમ હતું. પરંતુ લંડન હાઇકોર્ટે તેમની અરજી મંજૂર રાખી તેમને રાહત આપી છે. મહત્વનું છે કે વિજય માલ્યાને ભારતમાં ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. જે બાદ ભારતીય એજન્સીઓ લોન વસુલ કરવા માટે તેમની સંપત્તિઓ જપ્ત કરી રહી છે.

READ ALSO

Related posts

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

કોવેક્સિનના વેચાણ પર ICMRને મળશે 5% રોયલ્ટી, જાણો હવે કેમ ઉઠી રહ્યા છે સવાલ?

Pritesh Mehta

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!