GSTV
Home » News » બોલિવુડનો આ સ્ટાર આપી રહ્યો છે એક પછી એક હિટ ફિલ્મો, નવી ફિલ્મની થઈ જાહેરાત

બોલિવુડનો આ સ્ટાર આપી રહ્યો છે એક પછી એક હિટ ફિલ્મો, નવી ફિલ્મની થઈ જાહેરાત

અક્ષય કુમાર એક પછી એક ફિલ્મો સાઇન કરી રહ્યો છે. હાલ તેની પાસે ‘સૂર્યવંશી, લક્ષ્મી  બોમ્બ, પૃથ્વી રાજ, બચ્ચન પાંડે, અતરંગી રે, ધૂમ ૪ અને બેલ બોટમ જેવી ફિલ્મો છે.

હવે વધુ એક  ફિલ્મ તેને મળી છે. જેની ઘોષણા ખુદ અક્ષયે જ કરી છે.  અક્ષય કુમારે પોતાના ટિવ્ટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મનું ફર્સટ લુક પણ મુક્યુ છે.

આ ફિલ્મનુ નામ ‘બાપ રે બાપ’ છે જેમાં તે ટ્રિપલ રોલ કરી રહ્યો છે. જોકે તેણ ેઆ ફિલ્મ વિશે કાંઇ જણાવ્યું નથી.

તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક સે ભલે દો, દો સે ભલે તીન…બાપ રે બાપ. તેથી લોકો એવું માની રહ્યા છે કે, તેની આ ફિલ્મનું નામ ‘બાપ રે બાપ છે. અક્ષય હાલ બોલીવૂડનો સફળ અભિનેતા ગણાય છે. બોક્સ ઓફિસ પર તેની ફિલ્મો ટંકશાળ પાડી રહી છે.

READ ALSO

Related posts

ગુજરાતની ધમાકેદાર રણજીટ્રોફીની સેમીફાઈનલમાં એન્ટ્રી, ગોવાને 464 રનથી હરાવ્યું

pratik shah

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!