GSTV
Home » News » કાશ્મીરમાં સીઝ ફાયરિંગ સમયે શહીદ થયેલા ભાવનગરના જવાનનો પાર્થિવ દેહ પહોંચ્યો વતને

કાશ્મીરમાં સીઝ ફાયરિંગ સમયે શહીદ થયેલા ભાવનગરના જવાનનો પાર્થિવ દેહ પહોંચ્યો વતને

ભાવનગરના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના શહીદ જવાન દિલિપસિંહ ડોડિયાનો પાર્થિવ દેહ વતન પહોંચ્યો છે. આ શહીદ જવાનના અંતિમ દર્શન માટે ગામના લોકો, કારડીયા સમાજનો લોકો, ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારુ, પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમાર, ભાજપ નેતા મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના આગેવો પણ પહોંચ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સીઝ ફાયરિંગ સમયે જવાન શહીદ થયા હતા.

Read Also

Related posts

વેરાવળ ખાતે 350 જેટલા સફાઇ કામદારો હડતાલ પર ઉતરતા શહેરમાં કચરાના ઢગલા થયા

Nilesh Jethva

વરસાદ ખેંચાતા દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો ચિંતાતુર, વરૂણદેવને રિઝવવા આવી રીતે કરી પ્રાર્થના

Riyaz Parmar

નર્મદાનું પાણી છોડવા મુદ્દે બન્ને રાજ્યોનાં CMને ગુજરાતનાં આ નેતાએ આપી સલાહ, જાણો શું કહ્યુ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!