GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

માળીયા હાટીના વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો, ઈનફાઈટમાં મોત થયાનું અનુમાન

ગીરમાં ઘણી વખત સિંહબાળના મોતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક સિંહબાળનું મોત થયું છે. જૂનાગઢમાં માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામેથી એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો. આ સિંહબાળનું ઇનફાઇટમાં મોત થયું હોવાનું વન વિભાગનું અનુમાન છે. તેમ છતાં વનવિભાગે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

આ કારણે કાર અને બાઈકની કિંમતોમાં થઈ શકે છે વધારો !

Ankita Trada

મોદી સરકારના બીજા મંત્રીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ધર્મેન્દ્ર પ્રધાનને લાગ્યો ચેપ

Ankita Trada

પાકિસ્તાને આજે જાહેર કરેલા વિવાદીત નકશામાં કેમ જૂનાગઢ પર કર્યો દાવો, આવો છે ભૂતકાળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!