GSTV
Gujarat Government Advertisement

સ્મશાન ભૂમિમાં દફન કરાયેલી 2 માસની બાળકીનો મૃતદેહ ભેદી સંજોગોમાં ગાયબ

Last Updated on January 23, 2020 by

સુરતમાં સ્મશાન ભૂમિમાં દફન કરાયેલી 2 માસની બાળકીનો મૃતદેહ ભેદી સંજોગોમાં ગાયબ થઇ ગયો. જેને લઇને મૃતક બાળકીના પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. લિંબાયત વિસ્તારમાં સોમવારે સ્મશાન ભૂમિમાં દફન કરાયેલી બાળકીનો પરિવાર બાળકીને દૂધ પીવડાવાની વિધી કરવા સ્મશાન પહોંચ્યો ત્યારે જે સ્થળે બાળકીને દફન કરાઇ હતી. તે સ્થળે બહાર બાળકીના કપડા મળી આવ્યા જ્યારે બાળકીની લાશ ગૂમ હતી જે અંગે સ્મશાનના સંચાલકોને પૂછતા કોઇ શ્વાન કે ભૂંડ બાળકીને લાશને ખેંચી ગયું હોવાનો જવાબ આપ્યો હતો ત્યારે આ ઘટના બાદ પરિવાર દુખી થયો હતો. જો કે આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નથી કરાઇ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાએ હંફાવ્યા/ મનમોહનસિંહ હતા આત્મનિર્ભર પણ મોદી પોલિસી બદલી થઈ ગયા નિર્ભર, 40 દેશોની મદદનો કર્યો સ્વીકાર

Dhruv Brahmbhatt

સુરતની સૂરત બદલાશે/ કોરોનાના વળતાં પાણી, કમિશ્નરે કહ્યું આ 3 સ્ટ્રેટેજીએ કોરોનાના હાહાકારથી બચાવી લીધું શહેરને

Dhruv Brahmbhatt

રશિયામાં ઉજવાયો વિશ્વયુદ્ધ વિજય દિવસ, 76 વર્ષ પહેલા જર્મની સામે મેળવી હતી ઐતિહાસિક જીત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!