GSTV

કેનાલમાંથી મળ્યા મૃતદેહ, પોલિસ તપાસ શરૂ

અમદાવાદ-ગાંધીનગર કેનલમાં મળ્યો યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ગાંધીનગર અમદાવાદ વચ્ચે આવેલ ખોરજ નર્મદા કેનાલ પાસેથી બે મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પ્રાથમીક નજરે પ્રેમી યુગલ હોવાનું સામે આવી રહ્યું છે.

ત્યારે ફાયરની ટીમે મૃતદેહો ને કેનાલમાંથી ભારે જહેમતથી બાહર કાઢ્યા હતા. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. જ્યારે ઘટના મામલે પોલિસે આગળની તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

Arohi

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

‘આ તો બિરિયાનીનો કમાલ છે…’ ઇશાંત શર્માએ માગી બૉલીંગ ટિપ્સ તો શમીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!