GSTV
Home » News » બંગાળની દાઝ ગુજરાત પોલીસ પર ઉતારી, ભાજપના યુવા નેતાએ પોલીસ સાથે કરી માથાકૂટ

બંગાળની દાઝ ગુજરાત પોલીસ પર ઉતારી, ભાજપના યુવા નેતાએ પોલીસ સાથે કરી માથાકૂટ

ભાજપના નેતા ઋત્વિજ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે. જેમાં ભાજપના નેતા ઋત્વિજ પટેલ દ્વારા ફરી એક વખત કાયદાના લીરે લીરા ઉડાવવામા આવ્યા છે. પશ્ચિમ બંગાળથી પરત ફરેલા ભાજપના નેતાએ અમદાવાદ એરપોર્ટ પર પોલીસ જોડે માથાકૂટ કરી હતી.

તેમણે જણાવ્યું કે ટ્રાફિક પોલીસે કાર ચાલકને લાફો માર્યો હતો. અને જેમાં ભાજપના કાર્યકર્તાઓએ પાર્કિંગમાં ગાડી મુકવાની બાબતે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.હતી.અને તેઓ પોલીસ વાન આગળ બેસી ગયા હતા.

ત્યારે આ દરમ્યાન ઋત્વિજ પટેલે સત્તાનો રોફ જમાવતા એરપોર્ટ પર પોલીસકર્મીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કર્યુ છે. ત્યારે મામલો વધુ બિચકતા ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

READ ALSO

Related posts

VIDEO : જૂનાગઢના ગિરનાર પર્વત આ નજારો જોઈ તમે વિદેશ જવાનું ભુલી જશો

Nilesh Jethva

રાજકોટમાં પોલિસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, કાલથી ટ્રાફિકના નવા નિયમોની કડક અમલદારી વિશે ચર્ચા-વિચારણા

Kaushik Bavishi

આ ફિલ્મના પ્રોડ્યુશરની ભુજમાં થઈ ધરપકડ મીડિયાકર્મીઓને કોર્ટથી રખાયા દૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!