GSTV
Home » News » ભાજપ જિલ્લા પ્રમુખોના નામોની કરશે જાહેરાત, 4 ઝોનમાં સેન્સ લેવાની જવાબદારી આ નેતાઓને સોંપાઈ

ભાજપ જિલ્લા પ્રમુખોના નામોની કરશે જાહેરાત, 4 ઝોનમાં સેન્સ લેવાની જવાબદારી આ નેતાઓને સોંપાઈ

ગુજરાત પ્રદેશ ભાજપ આગામી ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી જિલ્લા પ્રમુખોની જાહેરાત કરાશે. તે માટે ભાજપે ચાર ઝોનમાં ત્રણ-ત્રણ સભ્યોને નિરક્ષક તરીકે મોકલ્યા છે. 22 નવેમ્બર સુધીમાં ચાર ઝોનમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે. સૌરાષ્ટ્ર ઝોનમાં ગોરધન ઝડફીયા, હર્ષદગીરી ગોસ્વામી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભાર્ગવ ભટ્ટ, જસવંત સિંહ ભાભોરને મધ્ય ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. જ્યારે ભરત પંડ્યા, આર.સી.ફળદુ અને કે.સી. પટેલ ઉત્તર ગુજરાતની જવાબદારી સંભાળી રહ્યા છે. તો કૌશિક પટેલ, ગણપત વસાવા અને ભરતસિંહ પરનારને દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. ઝોન પ્રમાણે સેન્સ લીધા બાદ કમલમ ખાતે બેઠક મળશે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel

ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!