GSTV
Home » News » રક્તરંજીત હોળી : ભાજપના ધારાસભ્ય હોળી રમી રહ્યા હતા અને અચાનક ધડાધડ ફાયરિંગ થવા લાગ્યું

રક્તરંજીત હોળી : ભાજપના ધારાસભ્ય હોળી રમી રહ્યા હતા અને અચાનક ધડાધડ ફાયરિંગ થવા લાગ્યું

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ભાજપના ધારાસભ્ય યોગેશ વર્મા પર ફાયરિંગ થયું. બપોરના સમયે પાર્ટી કાર્યાલયમાં હોળીનો હર્ષોલ્લાસ ચાલી રહ્યો હતો તે દરમિયાન તેમના પર ફાયરિંગ થતાં અફરાતફરી મચી ગઈ. ધારાસભ્ય યોગેશ વર્માના પગમાં ગોળી વાગી.

તેમને હાજર લોકોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા. ડોક્ટરના કહેવા મુજબ તેઓ ખતરાથી બહાર છે. ફાયરિંગ કરનાર શખ્સ ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધ્યો છે. અને આ સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

દેશભક્તિની મોટી મોટી ફિલ્મો કરનારા આ 11 હિરો-હિરોઈન મતદાન જ નહીં કરી શકે!

Riyaz Parmar

આંતકવાદ સાફ કરવાની બૂમો પાડનાર BJPએ આતંકવાદના આરોપીને ટિકિટ આપી!

Alpesh karena

મતદાન સમયે મોદી મમતાનાં કાર્યકરો બથોડે ચડ્યા, એવા બાધ્યા કે EVMનાં ભૂક્કા બોલાવી નાખ્યાં

Alpesh karena