GSTV
Home » News » ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

પશ્વિમ બંગાળમાં ફરીવાર શરૂ થયેલા રાજકીય ઘમાસાણ બાદ રાજ્યની મમતા સરકાર ભાજપના નિશાને આવી છે. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ હતુ કે, જાધવપુર યુનિવર્સિટીમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો પર કરવામાં આવેલા હુમલા બાદ મમતા સરકારે આરોપીઓ વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી.

મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે. સીએમ મમતા બેનર્જીના ઈશારે પશ્વિમ બંગાળમાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ગુરૂવારે કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રીયો પર ડાબેરી સંગઠનના વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. જે બાદ મમતા સરકારનો વિરોધ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે ચાનું સેવન, રિપોર્ટમાં આવ્યું તારણ

pratik shah

ઝઘડામાં સિદ્ધાર્થ ડેએ આરતીને કહી ચરિત્રહીન, કશ્મિરા બોલી- રમતમાં આ બધુ થાય છે

Kaushik Bavishi

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!