GSTV
Home » News » ભાજપે ઉમેદવારોની ચોથી લિસ્ટ કરી જાહેર, 4 રાજ્યોના ઉમેદવારનું નામ આવ્યું સામે

ભાજપે ઉમેદવારોની ચોથી લિસ્ટ કરી જાહેર, 4 રાજ્યોના ઉમેદવારનું નામ આવ્યું સામે

amit shah -modi

ભાજપે શનિવારે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી. આ યાદીમાં 11 ઉમેદવાના નામ જાહેર થયા છે. યાદીમાં તેલંગાણાના છ, ઉત્તર પ્રદેશના ત્રણ, કેરળ અને પશ્વિમ બંગાળના એક-એક ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે યુપીની કેરાના બેઠક પરથી મૃંગાકા સિંહની ટિકિટ કાપી પ્રદીપ ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

હુકમસિંહે પોતાની પુત્રી મૃંગાકા સિંહ માટે કેરાના માટે ટિકિટ માગી હતી. જોકે, ભાજપે કેરાના બેઠક પરથી તેમને ટિકિટ આપી નથી. યુપીની નગીના બેઠકથી ડોક્ટર યશવંત, બુદલશહરથી ભોલાસિંહને ટિકિટ આપી છે. જ્યારે તેલંગાણાના હૈદરાબાદથી ભગવાનાથ રાવને ટિકિટ આપી છે.

READ ALSO

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી, પાણી અને વિજળી વગર આખી રાત ધરણા પર બેઠા

Arohi

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!