GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

સંઘનો સૌથી મોટો ખુલાસો, MPમાં હાર માટે આ જવાબદાર, કરાવ્યો સરવે

લોકસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સક્રિય થયું છે. સંઘ નોટા વિરૂદ્ઘ પ્રચાર કરશે. સંઘનું માનવુ છે કે, નોટાના કારણે અયોગ્ય વ્યક્તિ ચૂંટાઈ આવે છે. જેથી સંઘના સ્વંય સેવકો દેશભરમાં નાટોથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરશે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે આ પહેલા નોટો અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. સંઘનું માનવુ છે કે, તાજેતરમાં મધ્ય પ્રદેશમાં ભાજપની હાર માટે નાટોને જવાબદાર છે. ચૂંટણી બાદ સંઘે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તિસગઢમાં સર્વે કરાવ્યો છે. જેમા નાટોના કારણે ભાજપને નુકસાન થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જેથી સંઘ નોટા વિરૂદ્ધ લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવશે.

Related posts

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva

લોકડાઉનની અસર મંદિરની દાન પેટી પર પણ પડી, અમદાવાદના આ ત્રણ મંદિરોની પહેલા આટલી હતી આવક

Nilesh Jethva

ઉનામાં ગેંગવોર : સામસામે ફાયરિંગમાં પૂર્વ ધારાસભ્ય સહિત 5 લોકો ઇજાગ્રસ્ત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!