GSTV
Home » News » ગુજરાતમાં જેટલો મોટો પડકાર એટલી જ પ્રબળ તૈયારી કરી રહ્યું છે ભાજપ

ગુજરાતમાં જેટલો મોટો પડકાર એટલી જ પ્રબળ તૈયારી કરી રહ્યું છે ભાજપ

vijay rupani

ગાંધીનગર ભાજપ મુખ્યાલય કમલમ ખાતે લોકસભા ચૂંટણીના એક્શન પ્લાનની ચર્ચા કરવા બેઠક યોજાઈ. જેમાં ગુજરાતના પ્રભારી ઓમ માથુર, સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો જાળવી રાખવાનો ભાજપ સામે મોટો પડકાર છે.

આ માટે એક્શન પ્લાન અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ કોર ગ્રૂપના હોદ્દેદારો, લોકસભા બેઠકના પ્રભારીઓ, લોકસભા બેઠકના ઇન્ચાર્જો, નિમાયેલ લોકસભા બેઠકના નિરિક્ષકો, રાજ્યના પ્રધાનો તેમજ તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે.

READ ALSO

Related posts

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah

કેડિલાના એક્ઝિક્યુટીવે પત્નીને ભરણ પોષણ ન ચુકવતા કોર્ટે ફટકારી જેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!