GSTV
Home » News » હોળીમાં વિમાન દ્વારા ઘરે જનારા લોકોને મોટો ફટકો, આ બે કંપનીએ હાથ ઉંચા કરી દીધા

હોળીમાં વિમાન દ્વારા ઘરે જનારા લોકોને મોટો ફટકો, આ બે કંપનીએ હાથ ઉંચા કરી દીધા

flights in Holi

હોળીનો તહેવાર આવી રહ્યો છે જ્યારે ફ્લાઈટ મારફતે ઘર જવા માટે વિચારતા લોકોને મોટો ઝડકો લાગ્યો છે. અંતિમ સમયે ટિકિટ બુક કરવા માટે ખીસા પર મોટો ભાર પડી રહ્યો છે. કેમ કે દેશની બે પ્રમુખ એરલાઈન્સ કંપની ઈન્ડિગો અને જેટ એરવેઝ સતત તેની ઉડાનો રદ કરી રહી છે. દેશના સૌથી બે વ્યસ્ત રૂટમાં દિલ્હી-મુંબઈ અને દિલ્હી-બેંગાલુરુ પર હવાઈ ભાડામાં 20 હજાર રૂપિયા સુધી વધી ગયા છે. તેનું પહેલું કારણ એ છે કે મુંબઈ એરપોર્ટ પર એક રનવે બંધ છે. અ બીજી બાજુ જેટ એરવેઝ અને ઈન્ડિગો ઉડાનો રદ થઈ રહી છે. આ બંને એરલાઈન્સ કંપનીની દરરોજ 200 ઉડાન રદ થઈ રહી છે. ઈન્ડિગો પાસે પાયલટની કમી છે. તો જેટ માત્ર 70 વિમાન જ ઉડાવી રહી છે.

Related posts

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!