GSTV

સૂર્યમંદિર અને બહુચરાજી મંદિર સામે ખૂલી બિયર શોપ, વાહ રે રૂપાણી સરકાર

મહેસાણા જિલ્લાના જાણીતા સૂર્યમંદિર અને બહુચરાજી મંદિર સામે જ બિયર શોપના પાટિયા દેખાતાં ચરચાર મચી.. મોટા અક્ષરે બિયર શોપનું લખાણ લખી યાત્રિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સૂર્યમંદિરની સામે જ નોન આલ્કોહોલિક બિયર શોપ ખુલી. મોટા અક્ષપે બિયર શોપ લખવામાં આવ્યું.

તો નોન આલ્કો હોલિક શબ્દ ખૂબ નાના અક્ષરે લખેલું જોવા મળ્યું. બિયર શોપમાં નોન આલ્કોહોલિક બિયર વેચવામાં આવતું હોવાના પાટિયા લગાવીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરાય છે. મીડિયામાં આવા બોર્ડના અહેવાલ પ્રસારિત થયાં જ જિલ્લા પોલીસ વડાએ ત્વરિત પગલાં લીધાં. અને તાત્કાલિક પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચીને બોર્ડ હટાવી દીધાં.

Related posts

કોરોનાએ તો પ્રેમી પંખીડાને પણ એક ન થવા દીધા, આઠ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને પોતાના લગ્ન અટકાવવા પડ્યા

Ankita Trada

કોરોનાનો ઘાતક ચહેરો, અમદાવાદ જિલ્લો 53 કેસ સાથે દેશમાં આ સ્થાન પર પહોંચ્યો

Ankita Trada

કોરોના સામે લડવા રૂપિયા નથી, OLX પર 30 હજાર કરોડ રૂપિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વેચવા મૂકાયું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!