GSTV

માઉન્ટ આબુમાં પશુપાલક પર ખૂંખાર રીંછે હુમલો કરતા ઘાયલ, લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાયા

Last Updated on July 11, 2019 by

રાજસ્થાનના માઉન્ટ આબુમાં રીંછે હુમલો કર્યો છે. એક પશુપાલક પર ખૂંખાર રીંછે હુમલો કરતા પશુપાલકના મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત પશુપાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટના બનતા પશુપાલકે બૂમાબૂમ કરી હતી જેથી ગ્રામજનો દોડી આવ્યા હતા. માઉન્ટ આબુ પાસેના ઓરીયા ગામ નજીક આ ઘટના બની હતી. આ ઘટના બાદ વનવિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

READ ALSO

Related posts

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta

કોરોનાથી સ્થિતિ ખરાબ/ જાપાનમાં ઓલંપિક વચ્ચે આવ્યા ખરાબ સમાચાર, 31 ઓગસ્ટ સુધી આ શહેરોમાં આપત્કાલિન સ્થિતિ કરાઈ જાહેર

Harshad Patel

રેકેટ / અશ્લીલ વેબ સિરીઝ એક્ટ્રેસ નંદિતા દત્તા ઉર્ફ ‘નેન્સી ભાભી’ની ધરપકડ, મોડેલ્સના જબરદસ્તી બનાવતી હતી વીડિયો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!