GSTV
Home » News » VIDEO : છોટાઉદેપુરમાં ‘રિંછ એકલું ફરવા ચાલ્યું’ અને ગામમાં ઘુસી ગયું

VIDEO : છોટાઉદેપુરમાં ‘રિંછ એકલું ફરવા ચાલ્યું’ અને ગામમાં ઘુસી ગયું

પાવી જેતપુર તાલુકાના આંબખૂટ ગામમાં રીંછ ઘુસી આવ્યુ હતું. જેના કારણે ગામમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે રીંછ બિમાર સ્થિતીમાં હતુ જેના કારણે તે કોઇના પર હુમલો કરવાને લાયક ન હતું. વન વિભાગે રેસ્ક્યુ કરીને લઇ ગયા હતા તે દરમ્યાન ગ્રામજનો તેને જોવા ટોળે વળ્યા હતા. જોકે રીંછ થોડી જ વારમાં મોતને ભેટયુ હતું. વન વિભાગે પાવી જેતપુર પશુ દવાખાને લાવીને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી.

Read Also

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari