GSTV
Home » News » હોલિવુડ ફિલ્મ “બેટમેન”નો ફર્સ્ટ લુક આવ્યો સામે, આ અંદાજમાં દેખાયા અભિનેતા રોબર્ટ પેટિનસન

હોલિવુડ ફિલ્મ “બેટમેન”નો ફર્સ્ટ લુક આવ્યો સામે, આ અંદાજમાં દેખાયા અભિનેતા રોબર્ટ પેટિનસન

હોલિવુડનો પ્રખ્યાત સુપર હિરો બેટમેન પર ઘણી ફિલ્મો બની ચૂકી છે. નિર્દેશક મૈટ રીવ્સ (Matt Reeves)ની અપકમિંગ ફિલ્મ ધ બેટમેનની લાંબા સમય સુધી ચર્ચા થઈ રહી હતી. હવે બેટમેનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેમાં બેટમેનનાં રૂપમાં રોબર્ટ પેટિનસન નજરે આવી રહ્યા છે.

બેટમેનનો ફર્સ્ટ લુક સામે આવ્યો

શૂટીંગ 28 જાન્યુઆરીથી થઈ શરૂ

ફિલ્મની શૂટીંગ 28 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂકી છે. મેટ રિવ્સે સોશિયલ મીડિયા પર બેટમેનનો પ્રથમ લુક શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે જણાવ્યું કે આ વીડિયો કેમેરા ટેસ્ટ માટે લીધો છે. જેમાં ડાર્ક લાઈટમાં બેટમેન દેખાઈ રહ્યો છે. ફર્સ્ટ લુક આવવાની સાથે જ ટ્વિટર પર #TheBatman ટ્રેંન્ડ કરવા લાગ્યું છે. આ ફિલ્મ 25 જૂન વર્ષ 2021માં રીલીઝ થશે.

READ ALSO

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!