GSTV

રાજકોટના નામચીન બુકીની આત્મહત્યા પહેલાં થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ થઈ Viral

Last Updated on October 18, 2018 by Arohi

રાજકોટના નામચીન બુકીએ આત્મહત્યા કરતા ચકરાક મચી. મોટા ગજાના બુકીએ કરોડો રૂપિયા હારી જતા આત્મહત્યા કરી હતી. આત્મહત્યાની ઘટના બાદ બુકીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વીડિયોમાં આત્મહત્યા કરનાર બુકીને અન્ય બુકી ધમકાવી રહ્યો છે.

  • રાજકોટ નામચીન બુકી ની આત્મહત્યાનો મામલો.
  • બુકીનો બીજા બુકી સાથેની વાતચીતની ઓડિયો કલીપ થયી વાયરલ.
  • આત્મહત્યા પેહલા થયી હતી વાતચીત.
  • વાતચીતમાં બંને બુકી પૈસાની લેતી દેતી મામલે ઉગ્રતાથી કરી રહ્યા છે વાતચીત.
  • બુકીની આત્મહત્યા મામલે દિન પ્રતિદિન નવા ખુલાસા સામે આવી રહ્યા છે

ઓડિયો ક્લિપની વાતચીતના અંશો

તમે લેપટોપના કહો છો તમે મકાનના કહો છો

મારે તમારી પાસેથી લેવાના છે ને કેટલા લેવાના છે ટોટલ

તમારે લેપટોપમાં મારી પાસે 23-24 લાખ રૂપિયા હશે

તો ઈ તમારે દેવાના છે કે નહીં

બધે ઉઘરાણી કરૂ છું

બીજાનો ખાર મારા ઉપર શું કામ ઉતારો છો

પણ પૈસા દેવાના છે તો આપેને

મારે બધાને જવાબ નથી દેવાના

તો હું જેટલા જેટલા થાતા જાય એટલા મોકલાવી રાખુ છુ ને

13 પેટી હમણાને હમણા તમારી મોકલાવી જોઈ લ્યો

ગાડી આવી હતીને એ મોકલાવી જોઈ લ્યો

તુ અહીંયા આવીજા આપણે હિસાબ કરી નાખીએ

મારે તમારી સાથે ધંધો કરવો નથી

વાત કરો પુરી

વ્યાજ એકેય વખતે મારી હાથમાં આવ્યું નથી

તમારે એકેય રૂપિયો મેં બાકી નથી રાખ્યો

ઉપકાર કર્યો છે ઉપકાર કર્યો છે

હું પણ ડિસ્ટર્બ છુ

મારે પૈસા દેવાના છે

હું તમને પૈસા દઉ છું ના નથી કહેતો

કોકનો ખાર મારી પર ન ઉતારો

Related posts

મહાનગરની મોટી માથાકૂટ / શહેરના આ વિસ્તારમાં હજારો લોકો ટ્રાફિકથી ત્રસ્ત, મારામારી પર ઉતરવાની તૈયારીમાં : સ્માર્ટ સિટીનું ભંગાર આયોજન

pratik shah

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel

આત્મનિર્ભરતા / વાંસમાંથી વિવિધ ચીજો બનાવી ગુજરાન ચલાવતા આદિવાસી કોટવાડિયા પરિવારોને વાંસ નહી મળતા જાતે ખેતી શરૃ કરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!