GSTV
Home » News » સિટીજનશિપ બિલ મામલે અસમના મુખ્યપ્રધાને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

સિટીજનશિપ બિલ મામલે અસમના મુખ્યપ્રધાને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

congress shakti app

કોંગ્રેસે સિટીજનશિપ બિલનો વિરોધ કરતા અસમના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર  કર્યા. તેમણે જણાવ્યુ કે,  કોંગ્રેસ સિટીજનશિપ બિલના નામે લોકોમાં ભ્રમ ફેલાવી રહી છે. પરંતુ અસમના લોકો રાજકીય રીતે સંવેદનશીલ છે. કોંગ્રેસ એમને ભટકાવી ન  શકે. અસમના લોકોએ હમેશા ભાજપને સાથ આપ્યો છે. જેનો હું આભારી છું.

સર્વાનંદ સોનોવાલ પહેલા પીએમ મોદીએ ગઈ કાલે કહ્યુ હતુ કે, નાગરિકતા બિલના નામે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. સરકાર  દેશને ઘુસણખોરથી મુક્ત કરવા કામ કરી રહી છે. અને અમારી સરકાર ઘુસણખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી. પહેલાની  સરકારે  એનઆરસી લાગુ નથી કર્યુ જેને અમારી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લાગુ કર્યુ.

Read Also

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!