લોકસભા સાથે યોજાનારી પેટા ચૂંટણીઓ મામલે કોંગ્રેસે કરી નિરીક્ષકોની નિમણૂંક

લોકસભા સાથે યોજાનારી પેટા ચૂંટણીઓ મામલે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. અને 5 પેટાચૂંટણીઓ માટે નિરીક્ષકોની નિમણૂંક કરી છે. જામનગર ગ્રામ્યમાં નિરીક્ષક તરીકે ચંદ્રિકા ચુડાસમાની નિમણૂંક કરવામાં આવી છે. માણવદર અને તલાલા માટે એમ.એફ.બલોચ, ઉંઝા પેટાચૂંટણી માટે અશ્વિન કોટવાલ, તો બળદેવ લુણીની ધ્રાંગધ્રા પેટાચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter