અમદાવાદમાં એએમટીએસ બસ કંડકટરની ઇમાનદારી સામે આવી છે. ઉસ્માનપુરાથી બેઠેલી મહિલા તેનું પર્સ એએમટીએસ બસમાં જ ભુલી ગઇ હતી. જો કે ડ્રાઇવર કંડક્ટરે મહિલાનું પર્સ લાલ દરવાજાની ઓફિસે જમા કરાવ્યું હતુ. મહિલાએ પર્સમાંથી રોકડ 55 હજાર તેમજ સોનાની 6 તોલાની ચાર બંગડી હેમખેમ મળી જતા ખુશી વ્યક્ત કરી હતી.
READ ALSO

- નવા વર્ષમાં ચાર દિવસમાં 99 પૈસા વધ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરના આજના ભાવ
- રસી લીધા પછી આ પીણાંથી રહેવું પડશે દૂર, જો આ બાબતોનું નહી રાખો ધ્યાન તો પડશે મુશ્કેલી
- અપીલ દાખલ કરવામાં સુસ્તી બદલ ગુજરાત સરકારને લપડાક, સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર્યો આકરો દંડ!
- આપણે વિદેશમાં સ્થાયી થવામાં પણ અગ્રેસર: 1.8 કરોડ ભારતીયો વિદેશમાં વસ્યા, યુએનનો રિપોર્ટ
- ગૃહવિભાગની સ્પષ્ટતા બાદ આદેશ: કારમાં એકલા જ મુસાફરી કરી રહ્યા હોવ તો પણ હવે માસ્ક ફરજિયાત, નહીંતર દંડાશો!