GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

દક્ષિણ ગુજરાતની જીવા દોરી સમાન આ ડેમની સપાટી પહોંચી 343 ફૂટને પાર, બે વર્ષ સુધી નહિ પડે પાણીની તંગી

જૂનાગઢ

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક વર્ષ 2013 બાદ ફરી એક વખત 343 ફૂટને પાર થઈ છે. જાણકારોના મતે આગામી બે વર્ષ ચાલી શકે તેટલો પાણીનો જથ્થો જમા થયો છે. ગુજરાત સહિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં ચાલુ વર્ષે ચોમાસુ સારુ રહ્યુ છે. જેને પગલે ડેમની સપાટીમાં તોતિંગ વધારો થયો છે. હાલ ડેમમાં પાણીનો 95 ટકા જથ્થો છે. મહત્વનું છે કે છેલ્લા 15 વર્ષમાં ત્રીજી વખત ડેમની સપાટી 343 ફૂટને પાર થઈ છે.

READ ALSO

Related posts

ખાનગી શાળાઓની ફીમાં રાહત મામલે વાલીઓને મોટો ઝટકો, આવું કહીને સુપ્રીમે પણ હાથ અધ્ધર કરી લીધાં

Bansari

પશ્વિમ વિસ્તારોમાં સતત વધી રહ્યાં છે એક્ટિવ કેસ, શહેરના આ વિસ્તારોમાં ફાટ્યો કોરોનાનો રાફડો

Bansari

જામનગર GPCBનાં અધિકારી પર ACBનો સકંજો, ક્લાસ વન ઓફિસર પાસે મળી આવી આટલા લાખની રોકડ રકમ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!