ધાનેરા તાલુકાના કોટડા ગામે જમીનમા બાળક દાટી દેવાની આશંકાએ ખાડો ખોદતાં ખાડા માથી દવાઓ મળી આવી હતી. સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટી દીધેલો મળતા ટી.એચ.ઓ ધાનેરા તપાસ અર્થે દોડી આવ્યા હતા. ભીનું સકેલવાની કોશિશ કરતા ગામલોકોમાં ભારે રોષ ફેલાયો હતો. દવા દાટી દેનારનો ખુદ ટી.એચ.ઓ.એ બચાવ કરતા સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ વરાળ ઠાલવી હતી. સ્થાનિક લોકોએ જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય તેમ જણાવ્યું હતું. તો બીજી તરફ ટી.એચ.ઓ કોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
READ ALSO
- અંધશ્રદ્ધા/ કલયુગ સતયુગમાં ફેરવાશે અને થોડા કલાકોમાં દૈવી શક્તિથી દિકરીઓ જીવતી થશે, ઉચ્ચ શિક્ષિત માતા-પિતાએ પુત્રીઓને પતાવી દીધી
- પત્ની બીજે ભાગી જતા જજનું પતિને આશ્વાસન, ‘હવે તેને ભૂલી જાઓ ને બીજી શોધવા લાગો’
- ICAI CAનું આ તારીખે જાહેર થશે રિઝલ્ટ: icai.org નામની વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે ચેક, જાણી લો કેવી રીતે
- ઈણાજમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, ત્રિરંગાને આન, બાન અને શાન સાથે આપી સલામી
- Health Tips: ડાયાબિટીઝથી લઇને કેન્સર જેવા રોગમાં અતિ ફાયદાકારક છે કારેલું, ખાવાના એક નહીં અઢળક છે ફાયદાઓ