GSTV

આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહેલી અમદાવાદ પોલીસે નિર્દોષ મજૂરો ઉપર દમન ગુજાર્યો

રિવરફ્રન્ટ વેસ્ટ પર થયેલી હત્યાનો મામલે પોલીસ નિષ્ફળ ગઇ છે. આરોપીની ભાળ ન મળતા પોલીસે મજૂરો પર દમન શરૂ કર્યુ છે. પોલીસે પુછપરછ માટે બોલાવી માર માર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. મજૂરોને લાકડીથી ઢોર માર મારવામાં આવ્યો છે. કામ કરતા મજૂરો પર શંકા રાખી પોલિસે માર માર્યા છે. આરોપીઓને પકડી ન શકતી પોલીસ નિર્દોષ લોકો ઉપર દમન ગુજારે તે કેટલી હદે યોગ્ય છે. શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમ રેટ વધી રહ્યો છે. તેને નાથવામાં નિષ્ફળ રહેલી પોલીસ હવે બેબાકળી બની નિર્દોષ લોકો પર પોતાની બહાદુરી બતાવી રહી છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં હવે રોબોટ આપશે કોરોના વાયરસનાં દર્દીઓને દવા

Karan

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 152 કેદીઓને મળશે પેરોલ, મેડિકલ ચેકઅપ બાદ કરાશે મુક્ત

Karan

ભાવનગરમાં કોરોનાથી વધુ એક મોત, ગુજરાતમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો

Karan
Do NOT follow this link or you will be banned from the site!