અમદાવાદમાં શાહઆલમ પોલીસ પર પથ્થરમારા કેસના આરોપી શહેઝાદ ખાનને જામીન મળ્યા છે. જો કે સેશન્સ કોર્ટે દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનના જામીન માત્ર પાંચ જ કલાકના જામીન આપ્યા છે.

કોર્ટે આરોપીને 29મી જાન્યુઆરીની કોર્પોરેશનની બેઠકમાં હાજરી આપવા જામીન આપ્યા છે. કોર્પોરેટર પદ બચાવવા શહેઝાદ ખાને જેલમાંથી જામીન અરજી કરી હતી. જોકે સળંગ ત્રણ બેઠકમાં હાજર ન રહેતા શહેઝાદ ખાન પર કોર્પોરેટરનું પદ ખોવાનું જોખમ રહ્યું હતું.
READ ALSO
- ગરમીની સિઝનમાં હોઠનો રંગ ખીલતો દેખાય તે માટે અજમાવો લિપસ્ટિકના આ લાઇટ અને સોફ્ટ શેડ્સ
- GST Council / આ મહિને યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવી શકે છે ઘણા મહત્વના નિર્ણયો
- વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા નસીરુદ્દીન શાહ, ઈસરો ચીફ પર કાઢી ભડાસ
- આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક
- પ્રેગ્નેન્સીમાં 10 કલાક કામ કરે છે Aashka Goradia, પોતાના બાળક માટે લખી સુંદર કવિતા