GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જયંતી ભાનુશાળી હત્યા કેસના આરોપીઓને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા, આટલા દિવસના માગ્યા રિમાન્ડ

બહુ ચકચારી જયંતી ભાનુશાળી હત્યા કેસ મામલે સુત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને ભચાઉ લવાયા. જ્યાં એસઆઈટીએ બંને આરોપીઓને આજે ભચાઉ કોર્ટમાં રજૂ કર્યા. જ્યાં પોલીસ બંને આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ભાનુશાળી હત્યામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસ તપાસ કરશે. બંને ફરાર હતા ત્યારે કોણે નાણાકીય મદદ કરી હતી. તથા છબીલ પટેલ સાથે તેમના સંબંધો સહિતની બાબતોની તપાસ માટે પોલીસ રિમાન્ડ માગશે. તો અગામી સમયમાં પોલીસ રિમાન્ડ દરમિયાન ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કરવાની હોવાનું જાણવા મળી રહ્યું છે.

READ ALSO

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!