અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ફરાર થઈ ગયો છે. શાહરૂખ શેખ નામનો આ આરોપી મંગળવારે સાંજે 4થી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન ફરાર થયો છે.

પોલીસ સ્ટેશનમાં બીજા માળે આરોપીની ફિંગર પ્રિન્ટ લેવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે તે પોલીસને ચકમો આપીને ટેરેસ પરથી છલાંગ લગાવી ફિલ્મી ઢબે નાસી છૂટ્યો હતો. આ મામલે હવે ધંધુકા પોલીસે તમામ પોલીસ મથકે જાણ કરી નાકાબંધી કરવા છતાં બે દિવસથી ફરાર આરોપી હાથે નથી લાગતો.

READ ALSO
- અમદાવાદ/ પ્રહલાદનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસને માર માર્યો, માસ્ક નહીં પહેરવા બાબતે થઈ હતી બબાલ
- કોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…
- પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડરાની વધશે મુશ્કેલીઓ, બેનામી સંપત્તિ મામલે ઈડીએ રાજસ્થાન હાઈકોર્ટમાં કરી અરજી
- અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…
- મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત