GSTV
Home » News » સામાન્ય લોકો પર ધાક જમાવતી પોલીસને સુરતમાં આરોપીએ ફટકાર્યો ધોકો

સામાન્ય લોકો પર ધાક જમાવતી પોલીસને સુરતમાં આરોપીએ ફટકાર્યો ધોકો

રાજ્યમાં ગુંડાઓનો ખોફ એટલો વધ્યો છે કે ખૂદ પોલીસ પણ સુરક્ષીત નથી. આવી જ એક ઘટના સુરતમાં જ્યા લિંબાયયત વિસ્તારમા આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મચારી રવિકાન્ત પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી દ્વારા માથાના ભાગે લાકડાનો ફટકો મારવામાં આવ્યો હતો. આરોપી નરેન્દ્ર ઉર્ફે કબૂતર નામના ઈસમ દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને માથાના ભાગે ટાંકા આવ્યા છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારી હાલમાં સારવાર હેઠળ છે.

READ ALSO

Related posts

ભાવનગર: જેસરના કરજાળા ગામે નિંદ્રાધિન વૃદ્ધા પર દીપડાનો હુમલો

Bansari

PSI દેવેન્દ્રસિંહ રાઠોડનાં આપઘાત મામલે પત્ની ન્યાયની માંગણી સાથે સચિવાલય પહોંચી

Mansi Patel

રણવીરની આ હીરોઈને કર્યો ખુલાસો, ઓડિશન વખતે અજનબી વ્યક્તિ સાથે આપતા હતા આવા સીન

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!