GSTV
Home » News » હિંમતનગર પાલિકાના ચીફ ઓફિસરને આ કામ માટે લાંચ લેતા ACBએ ઝડપ્યા

હિંમતનગર પાલિકાના ચીફ ઓફિસરને આ કામ માટે લાંચ લેતા ACBએ ઝડપ્યા

ACBએ લાંચિયા અધિકારીઓ પર તવાહી બોલાવી છે. જેમાં હિંમતનગર નગર પાલિકાના ચીફ ઓફિસર આશિષ કુમાર દરજી અને રૂપિયા 2.46 લાખની લાંચ લેતા ઝડપાયા છે. તો એન્જીનીયર જિજ્ઞેશ ગોર 1.23 હજાર લેતા ઝડપાયા છે. જેમાં ટાઉનહોલના સમારકામના  નાણાંનું 1.23 કરોડનું બીલ ચૂકવવામાં માટે રિશ્વત માંગી હતી. એસીબીએ બાદમાં બંને લાચિયા અધિકારીઓના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

Related posts

દીપડાઓની વધતી જતી સંખ્યાને લઈ લેવાયો આ નિર્ણય, કેન્દ્ર તરફથી લીલીઝંડી મળવાની રાહ

Mayur

હવે દીપડાઓ પર બાજ નજર રાખવા માટે રેડિયો કોલર પહેરાવીને જ જંગલમાં મુક્ત કરાશે

Mayur

ખેતી પહેલા સસ્તી હતી હવે નથી : સિંચાઈના પાણીના દર સાંભળી કંપારી છૂટી જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!