GSTV

સપા અને બસપા બાદ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો

લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓ ગઠબંધન કરી રહી છે. ત્યારે સપા અને બસપા બાદ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

આમ આદમી પાર્ટીએ કરેલા આ ઘોષણાથી દિલ્હીમાં ત્રિપાખીય જંગ થવાનો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડત તો ભાજપની મુશ્કેલીમાં વધારો થવાનો હતો.

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને અંહકારી પાર્ટી ગણાવી છે. ત્યારે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ બનેલા શીલા દીક્ષિતે જણાવ્યુ હતુ કે, આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવામાં નહીં આવે.. અને દિલ્હીમાં સત્તારૂઠ પાર્ટી વિશ્વાસને પાત્ર ન હોવાનું નિવેદન આપ્યુ હતુ.

READ ALSO

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!