GSTV
Home » News » વાઘોડિયામાં મળી આવી 8 વર્ષની બાળકીની લાશ, દુષ્કમની આશંકા

વાઘોડિયામાં મળી આવી 8 વર્ષની બાળકીની લાશ, દુષ્કમની આશંકા

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. વિકાસની મોટી વાતો કરતી સરકાર મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. રાજ્યમાં છાસવારે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. આરોપીઓને જામે કે કાયદાનો ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે.

આવી એક ઘટના વાઘોડિયામાં સામે આવી છે. વાઘોડિયાના મગનપુરા ગામની સીમમાં 8 વર્ષની બાળકીની લાશ મળી આવી છે. કોઇ શ્રમજીવી બાળકીની લાશ મળતા પોલીસના એસપી ડીવાયએસપી કક્ષાનાં અઘિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાળકી સાથે દુષ્કર્મ કરીને મોતનાં ઘાટ ઉતારી દેવાઇ હોવાની શંકા સેવાઇ રહી છે. પોલિસે એફએસએલ અને ડૉગ સ્ક્વોડની મદદથી તપાસ આરંભી છે જેથી પોલિસને ગણતરીના કલાકોમાં આરોપીની ઘરપકડ થાય તેવી આશા છે.

READ ALSO

Related posts

16 વર્ષની શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, સ્ટ્રાઈક રેટમાં તમામને પછાડ્યા

pratik shah

મોદી સરકાર આ પાકના ખેડૂતોને ન અપાવી શકી ભાવ, 20 ટકા ઘટ્યા હજુ 10 ટકા ઘટશે

Mayur

રૂપિયાને ચુંબકની જેમ ખેંચી લાવશે આ નાનકડો છોડ, ધનવાન બનવા આજે જ ઘરે લઇ આવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!