મહુવાના આ પરિવારની હસતી-રમતી 5 વર્ષીય બાળકીનું પતંગના દોરાના કારણે મોત

ભાવનગરના મહુવા ખાતે 5 વર્ષીય બાળકીનું પતંગ દોરીથી મોત થયું છે. મહુવાના ગાંધીબાગ પાછળ પિયા નામની બાળકીના ગળામાં પતંગની દોરી ફસાતા તેના ગળામાં પતંગ દોરી ઉંડે સુધી ઉતરી ગઇ હતી. જેના કારણે બાળકીનું મોત થઇ જતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter