GSTV

ગાંધીજીની 150મી જન્મજયંતીના વર્ષે કેન્દ્રીય પ્રધાન કરી રહ્યા છે 150 કિમીનો કાર્યક્રમ

Last Updated on January 13, 2019 by

કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાએ 150મી ગાંધીજયંતિ નિમિત્તે 150 કિલોમીટરની પદયાત્રા કરવા જઈ રહ્યાં છે. આજની પેઢી ગાંધી મુલ્યોને સમજે અને તે તરફ વળે તેવો ઉદ્દેશ છે. પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને હોવાનું ચર્ચા રહ્યું છે. આ અંગે તેમણે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી.

સાથે જણાવ્યું કે આ પદયાત્રાનો ઉદેશ્ય માત્ર લોકો વચ્ચે ગાંધીના વિચારોને પહોંચાડવાનો છે. અને ગાંધીજીની 150મી જયંતીને સાર્થક બનાવવાનો છે. તો રાજનૈતિક બની રહેલા ગઠબંધન વિરુદ્ધ બોલતા કહ્યું કે અમને કોઈપણ જોડીથી ડર નથી. અમે અમારા કામ કરી દીધા છે. લોકોના ઘરે વીજળીથી ઘર આપવા સુધીના તમામ કામ કરી દીધા છે.

Related posts

અમદાવાદ આવ્યા કેન્દ્રીય મંત્રી, ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

Pritesh Mehta

વિકાસ ખાડે ગયો / ધોરાજીના રસ્તાઓ પર લાગ્યા એવા પોસ્ટર્સ જેને જોઈ સત્તા પક્ષનું નાક કપાયું

Pritesh Mehta

કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક, 90%થી વધુ પાણીનો સંગ્રહ થતા અપાયું હાઈ એલર્ટ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!