GSTV

થરુરનું માનસિક સંતુલન હલી ગયું છે, પાકિસ્તાનથી પ્રેમ હોય તો મુસ્લિમ બની જાયઃ સુબ્રમણ્યમ સ્વામી

subramanian swamy

Last Updated on July 12, 2018 by Arohi

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરના નિવેદન પર ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આકરા શબ્દોમાં પલટવાર કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે થરુર પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છેકે તેમને લાગે છે કે સમસ્યા થરુરના માનસિક સંતુલનની છે.

ખાસ કરીને ત્યારે કે જ્યારે સુનંદા પુષ્કરના અપમૃત્યુના મામલે તેમની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. કારણ કે તાજેતરમાં તેમણે એક પુસ્તકમાં લખ્યું હતું કે તેઓ હિંદુ કેમ છે. માટે જેવી રીતે તેઓ હિંદુ શબ્દનો ઉપયોગ પાકિસ્તાન સાથે કરી રહ્યા છે. તો તે હિંદુનું શું થયું કે જે તેઓ હતા.

સુબ્રમણ્યમ સ્વામીએ થરુર પર વેધક વાકપ્રહાર કરતા કહ્યુ છે કે પાકિસ્તાન સાથે આટલો જ પ્રેમ હોય. તો તેઓ મુસ્લિમ બની જાય પાકિસ્તાન સાથે પ્રેમ હોય તો પાકિસ્તાન ચાલ્યા જાય મહત્વપૂર્ણ છે કે થરુરે કહ્યુ હતુ કે 2019માં ભાજપના જીતવાથી ભારત હિંદુ પાકિસ્તાન બની જશે.

Related posts

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

pratik shah

બેબી પ્લાન કરવા વિષે વિચારી રહ્યા છો, તો આ 5 વસ્તુઓને સંપૂર્ણપણે એવોઈડ કરો

Vishvesh Dave

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!