GSTV
Home » News » થરાદમાં તસ્કરો મરચાંની દુકાનમાં ત્રાટક્યા, પૈસા તો ઠીક મરચાં પણ ઉપાડી ગયા

થરાદમાં તસ્કરો મરચાંની દુકાનમાં ત્રાટક્યા, પૈસા તો ઠીક મરચાં પણ ઉપાડી ગયા

થરાદની મોચી બજાર મહેબૂબ મરચા હાઉસની દુકાનમાં ચોરી થઇ હતી. દુકાનમા રાત્રિ દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનનો દરવાજો તોડીને કરી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ માત્ર રોકડ રકમ જ નહીં પરંતુ મરચા પણ ઉઠાવી ગયા હતા. જોકે દુકાનમા ચોરી થયાની જાણ દુકાન માલિકને સ્થાનિક લોકોએ કરી હતી. દુકાનદારે ઘટનાની જાણ પોલિસને કરી હતી.

READ ALSO

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!