GSTV
Home » News » કોંગ્રેસના કાર્યકર્તાઓએ થરાદ સજ્જડ બંધ કરાવ્યું

કોંગ્રેસના કાર્યકર્તાઓએ થરાદ સજ્જડ બંધ કરાવ્યું

થરાદમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર આવ્યા હતા. થરાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા લોકોને બંધ રાખવા અપીલ કરતા જોવા મળ્યા હતા. સ્થાનિક આગેવાનો સહિતના મોટી કાર્યકરો બંધ કરાવવા માટે ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક કાર્યકર્તાઓના હાથમાં બેનર દેખાતા હતા અને બંધને સમર્થન આપવા અપીલ કરતા દેખાતા હતા અને કેટલાક સરકારના વિરોધમાં સૂત્રોચાર કર્યા  હતા કે ભાજપ ના રાજમાં દારૂ સસ્તો અને ડીઝલ પેટ્રોલ મોંઘું.

 

 

Related posts

શાસક પક્ષનો ભ્રષ્ટાચાર નાથવાનો દાવો પોકળ, સરકારની શાખને લાગ્યો બટ્ટો

Path Shah

ભાજપમાં સંગઠન પરિવર્તનની તૈયારીઓનો પ્રારંભ, પ્રદેશ પ્રમુખ તરીકે આ બે નામો સૌથી આગળ

Nilesh Jethva

વડોદરામાં પોલીસ અને મહિલાઓ વચ્ચે આ મામલે બોલી બઘડાટી, ઝપાઝપીના દ્રશ્યો થયા કેમેરામાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!