GSTV
Life Religion Surendranagar Videos ગુજરાત

થાનનું ત્રિનેત્રેશ્વર ધામ : અહીં રચાયો હતો દ્રૌપદીનો સ્વયંવર

તરણેતરથી ખ્યાતનામ આ પ્રદેશ જ્યા ભગવાન શિવશંકરનું ત્રિનેત્રશ્વર રૂપ બિરાજમાન છે ત્રિ નેત્રે એટલે ત્રણ નેત્રવાલા શિવશંભુ. પરંતું શું તમને ખબર છે કે મહાદેવનું  સ્વરૂપ અહિયા કેવી રીતે બિરાજમાન થયા તો તેના પાછળ પણ એક કથા છે એક લોકવાયકા પ્રમાણે આ સ્થાન પર ભગવાન બ્રહ્મા એક હજાર કમળથી મહાદેવની પૂજા કરતા હતા પરંતું ભગવાન શંકરે એક પુષ્પ લઇ લીધું અને અને એક હજારમાં એક કમળ ઓછું પડતા બ્રહ્માજી મહાદેવની આ ચાલ સમજી ગયા અને હજારમાં કમળ તરીકે બ્રહ્માજીએ પોતાની જ આંખ ભગવાન શિવ પર કમળ તરીકે એર્પણ કરી જેથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમણે ત્રેનેત્રેશ્વર સ્વરૂપ ધારણ કરી આ સ્થાન પર બિરાજમાન થયા.

 

Related posts

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

21.33 લાખ વીજ જોડાણધારકોને મળી રાહત! HT અને LT વીજ જોડાણની સિક્યોરિટી ડિપોઝિટમાં કોઈ જ વધારો નહિ થાય, જાણો શું હતી માંગણી

pratikshah
GSTV