GSTV
Home » News » ઠાકોર સેનાની આજની મીટીંગમાં અલ્પેશનું ભાવી નક્કી થઈ જશે

ઠાકોર સેનાની આજની મીટીંગમાં અલ્પેશનું ભાવી નક્કી થઈ જશે

કોંગ્રેસમાંથી છેડો ફાડનારા અલ્પેશ ઠાકોર ભાજપના કેસરિયા ધારણ કરે તે પહેલા આજે ઠાકોર સેનાની કોર કમિટિની બેઠક બોલાવી છે.જેમાં તમામ જિલ્લા પ્રદેશ પ્રમુખો અને ઠાકોર સેનાના તમામ આગેવાનો હાજર રહેશે. ગઈકાલે અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે કોર કમિટિ જે નિર્ણય કરશે તે માન્ય રહેશે. અલ્પેશે સમાજનું કામ કરવા ગરીબોનું કામ કરવા માટે સરકારનો સહકાર જોઈએ અને સારો નિર્ણય લઈશ તેમ પણ કહ્યુ હતુ.ત્યારે આજે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક બાદ અલ્પેશ ક્યારે જોડાવવુ તે અંગે નિર્ણય કરી શકે છે.

READ ALSO

Related posts

પતિને ઉંઘની ગોળીઓ આપીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી પત્ની, અચાનક પતિને આવ્યો હોશ અને…

Bansari

સાપની પપ્પી લેવી આ શખ્સને ભારે પડી, સાપ મોઢા પાસે આવ્યો અને…

Bansari

TVની આ સંસ્કારી બહુનો બોલ્ડ અવતાર જોતા રહી જશો , ઇન્ટરનેટ પર સનસની મચાવી રહ્યો છે એક્ટ્રેસનો કાતિલ અંદાજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!