GSTV

2022ની તૈયારી: મુખ્યપ્રધાન તો ઠાકોર સમાજના જ હોવા જોઈએ, ઠાકોર સમાજના અગ્રણીઓની અંબાજીમાં બેઠક મળી

Last Updated on June 27, 2021 by Pravin Makwana

યાત્રાધામ અંબાજીમાં ઉત્તર ગુજરાત ઠાકોર સમાજના અગ્રણીઓની બેઠક મળી. જેમાં ઠાકોર ક્ષત્રિય સમાજે 2022ની તૈયારી શરૂ કરી છે. આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના અગ્રણીઓએ મા અંબાના આશીર્વાદ મેળવીને અંબાજીમાં બેઠક યોજી હતી અને હુંકાર કર્યો હતો કે, આગામી 2022 માં મુખ્યપ્રધાન તો ઠાકોર સમાજના જ હોવા જોઈએ.

2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ઠાકોર સમાજ એક મંચ ઉપર આવી રહ્યો છે. ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી અને કોંગ્રેસ હોય કે ભાજપ હોય તેમના નેતા હોય અથવા ધારાસભ્ય સંસદ સભ્યો હોય તે તમામને આગામી સમયમાં ઠાકોર સમાજ એક મંચ ઉપર લાવશે અને અન્ય જ્ઞાતિઓની સહાયથી 2022માં મુખ્યમંત્રી બનવાનું લક્ષ્ય છે.

READ ALSO

Related posts

રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી

Pravin Makwana

Oscars 2022/ ‘સરદાર ઉદ્યમ સિંહ’ અને ‘શેરની’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, ભારતની કુલ 14 ફિલ્મોની પસંદગી

Damini Patel

હાઈકોર્ટની સરકારને ટકોર/ હજીરામાં વૃક્ષો કાપી નખાયાં હોય તો સરકાર બમણી જમીન લઈ વળતર વસૂલે, જંગલનું બલિદાન ન આપી શકાય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!