GSTV

શક્તિ પ્રદર્શનનો હુંકાર / ગુજરાતની રાજનીતિમાં નવા-જૂનીના એંધાણ, 2022માં CM તો અમારા જ સમાજના જોઇશે

thakor-samaj-demand-for-new-cm

Last Updated on October 14, 2021 by Dhruv Brahmbhatt

ક્ષત્રિય ઠાકોર સમાજે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન ઠાકોર સમાજમાંથી બને તેવી માંગણી કરી છે. અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે સરસ્વતી તાલુકાના વડુ ખાતે કાલે વિજયાદશમીના રોજ ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજવાનું આહ્વાન કર્યું છે. નવઘણજી ઠાકોરે જણાવ્યું કે, ‘બેઠકમાં 2022ની ચૂંટણીને લઇને રણનીતિ ઘડવામાં આવશે. ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ બહુમતિમાં છે.’ ત્યારે 2022માં ગુજરાતના CM ઠાકોર સમાજમાંથી હોવા જોઇએ તેમ નવઘણજી ઠાકોરે જણાવ્યું.

ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ

  • અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરનું આહવાન
  • સરસ્વતી તાલુકાના વડુ ખાતે આવતી કાલે ક્ષત્રિય ઠાકોર સમાજનું યોજાશે શક્તિ પ્રદર્શન
  • શસ્ત્ર પૂજન સાથે યોજાશે શક્તિ પ્રદર્શન
  • વિજીયા દશમી પર્વને લઈ યોજાશે શસ્ત્ર પૂજન બાદ ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન
  • ક્ષત્રિય ઠાકોર સમાજ સાથે ભાજપ કોંગ્રેસના આગેવાનો રહશે હાજર
  • આગામી 2022ની ચૂંટણીને લઈ ઘડાશે રણનીતિ
  • ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજની 50 ટકા મેજોરિટી
  • આગામી 2022માં ગુજરાતનો CM ઠાકોર સમાજ નોજ હોવો જોઈએ તેવું કર્યું નવઘણજી ઠાકોરનું આહ્વાન
  • સરસ્વતી તાલુકાના વડુ ખાતે આવતી કાલે ક્ષત્રિય ઠાકોર સમાજનું યોજાશે શસ્ત્ર પૂજન સાથે શક્તિ પ્રદર્શન
  • વિજયા દશમી પર્વને લઈ ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન 2022ને લઈ શરૂ થઈ તૈયારીઓ
  • ક્ષત્રિય ઠાકોર સમાજ સાથે ભાજપ કોંગ્રેસના પ્રથમ હરોળના આગેવાનો રહશે હાજર

READ ALSO :

Related posts

ફફડાટ / જામનગરમાં વધુ બે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી નોંધાયા, તંત્રની ચિંતા વધી

Zainul Ansari

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

pratik shah

BIG BREAKING: રાજસ્થાનના જયપુરમાંથી એક જ પરીવારના 9 સભ્યો થયા સંક્રમિત, ઓમિક્રોને તો ચિંતા વધારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!