GSTV

શિવસેનાના સાંસદ સંજય રાઉત : સંસદમાં મોદી સરકાર પાસે બહુમત છે, મોદી સરકાર નહી પડે

Last Updated on July 17, 2019 by Alap Ramani

સંસદમાં મોદી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા શિવસેનાના વલણ પર સૌ કોઈની નજર રહી છે. સામનામાં શિવસેનાએ મોદી સરકાર પર કરેલા આકરા પ્રહાર બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે, સંસદમાં મોદી સરકાર પાસે બહુમત છે. જેથી મોદી સરકાર નહી પડે. ભાજપને સમર્થન  આપવુ કે નહી તે અંગે શિવસેના અધ્યક્ષ નિર્ણય લેવાના છે.

Related posts

સપ્ટેમ્બરનો ચમત્કાર / ગુજરાતના રાજકારણમાં આ મહિનો રહ્યો છે મહત્વનો, બની છે આવી ચાર-ચાર સત્તા ખળભળાવતી ઘટનાઓ

Lalit Khambhayata

દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ / દિલ્હી ખાતે મળી એક વિશેષ બેઠક, પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને તાલિબાનની સ્થિતિને લઈને કરી ચર્ચા

Pritesh Mehta

યે લગા સિક્સર / કેપ્ટનને પદ છોડવા મજબૂર કરનાર સિદ્ધુએ 1996માં અઝહરૃદ્દિન સાથે વાંધો પડતા ઈંગ્લેન્ડ પ્રવાસ અધુરો મુક્યો હતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!